પશુપાલન યોજના 2024: આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ

પશુપાલન યોજના 2024: કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયખેદૂત પોર્ટલ પર પશુપાલન યોજના 2024 માટે માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ યોજના હેઠળ પશુપાલન સંબંધિત તમામ યોજનાઓની માહિતી, અરજી માટે જરૂરી દસ્તાવેજો અને અરજી કરવાની રીત આપવામાં આવી છે.

યોજનાની માહિતી:

  • યોજનાનું નામ: પશુપાલન યોજના 2024
  • વિભાગનું નામ: કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત
  • હેતુ: પશુપાલન દ્વારા સ્વરોજગારી સુનિશ્ચિત કરવી
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 15 જુલાઈ 2024
  • અરજી કરવાનો પ્રકાર: ઓનલાઈન
  • સત્તાવાર વેબસાઇટ: ikhedut.gujarat.gov.in

ઓનલાઈન અરજી પ્રક્રિયા:

  1. સત્તાવાર વેબસાઇટ ikhedut.gujarat.gov.in પર જાઓ.
  2. “ઓનલાઈન અરજી” વિકલ્પ પર ક્લિક કરો.
  3. “પશુપાલન યોજના 2024” શોધો અને નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  4. ઓનલાઈન અરજી કરો અને અરજીની પ્રિન્ટ કાઢી લો.
  5. અરજી અને દસ્તાવેજો સ્કેન કરીને પોર્ટલ પર અપલોડ કરો અથવા નોંધાવેલી કચેરીમાં રજૂ કરો.
  6. ભૂલથી બચવા માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ રાખી લો.

આ યોજનાની વધુ માહિતી માટે નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરો. ઓનલાઈન અરજી પોર્ટલ 15-06-2024 થી 15-07-2024 દરમિયાન કાર્યરત રહેશે.

Ikhedut Pashupalan Yojana 2024 મહત્વની તારીખો

Pashupalan Yojana 2024મહત્વપૂર્ણ તારીખો
અરજીની શરૂઆતની તારીખ15 જૂન 2024
અરજીની છેલ્લી તારીખજુલાઈ 15, 2024

મહત્વપૂર્ણ લિંક

પશુપાલન યોજના 2024 જાહેરાતઅહીંથી જુવો
ગુજરાત પશુપાલન યોજના 2024 માં ઓનલાઇન અરજી કરોઅહીંથી અરજી કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

આઈ ખેડૂત પશુપાલન યોજના 2024 સત્તાવાર વેબસાઇટ શું છે

આઈ ખેડૂત પશુપાલન યોજના 2024 સત્તાવાર વેબસાઇટ. https://www.ibps.in/

આઈ ખેડૂત પશુપાલન યોજના 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

આઈ ખેડૂત પશુપાલન યોજના 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 15 જુલાઈ 2024 છે

Leave a Comment